
કિડની સ્ટોનથી પરેશાન લોકો માટે આ દાળ રામબાણ ઈલાજ છે. એક અભ્યાસ મુજબ કુલથી દાળનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જેના માટે કિડની સ્ટોનમાંથી રાહત મેળવવા માટે કુલથી દાળ સેવન પણ કરી શકો છો.

કુલ્થી દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. આ દાળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, આનું સેવન સારા કોલેસ્ટ્રોલને વધારે છે.