
બંધારણની કલમ 150ની ઉપ-કલમ 2 અનુસાર, જોઈ કોઈ ટ્રેન પર પત્થર કે અન્ય વસ્તુ ફેંકે છે તો તે ટ્રેનમાં યાત્રા કરતા લોકોની સુરક્ષાને જોખમમાં મુકે છે. આ કામ કરવું એક દંડનીય અપરાધ છે અને આ અપરાધ કરનારને આજીવન કે 10 વર્ષની સજા થઈ શકે છે.

આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ અપરાધ તે વ્યક્તિ દ્વારા પહેલીવાર થશે તો તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો આ અપરાધ બીજીવાર આ અપરાધ થશે તો 7 વર્ષથી વધારેની સજા થઈ શકે છે.