Knowledge: વૃદ્ધોને ઊંઘ ન આવવાનું કારણ વૈજ્ઞાનિકોને મળ્યુ, જાણો વૃદ્ધાવસ્થામાં કેમ આવુ થાય છે

ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી જતી ઉંમર સાથે વૃદ્ધોને આવું કેમ થાય છે, આ રહસ્યને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. જાણો કેમ થાય છે આવું.

| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:37 AM
4 / 5
સંશોધકોનું કહેવું છે કે, સંશોધનના પરિણામોની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે વધુ સારી દવાઓ તૈયાર કરી શકાય છે. ઉંમર સાથે, દવાઓની ઘટતી અસરને નિયંત્રિત કરી શકાય છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી, સંશોધનના પરિણામો ઘણી બાબતોને સમજવામાં મદદ કરશે.

5 / 5
DWના રિપોર્ટમાં રિસર્ચર લુઈસ ડી લેસિયા કહે છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કહે છે કે તેમને સારી ઊંઘ નથી આવતી. માનવ ઊંઘનો સંબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગો સાથે પણ છે. આ સિવાય એક ખાસ પ્રકારનું કેમિકલ પણ હોય છે.