Diabetesના દર્દીઓ માટે Dragon Fruit ફાયદાકારક છે ? જાણો આ અહેવાલમાં

|

Jan 27, 2023 | 7:47 PM

ડાયબિટીસના દર્દીઓને હંમેશા ખાવા-પીવા અંગે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. કહેવાય છે કે ડાયબિટીસના દર્દીઓ માટે ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ તેની હકીકત વિશે.

1 / 5
તમારી આસપાસ તમે ડાયબિટીસથી પીડાતા લોકોને જોયા જ હશે. ઘણીવાર લાઈફસ્ટાઈલ અને તણાવ ડાયબિટીસનું કારણ બનતું હોય છે. પણ ડાયબિટીસના દર્દીઓ માટે ડ્રેગન ફ્રૂટ ખુબ પ્રભાવશાળી રહે છે.

2 / 5

ઘણી શોધ અનુસાર, અગ્નયાશય બીટા કોશિકાઓને પુનર્જીવિત કરવામાં ડ્રેગન ફ્રૂટ ઉપયોગી સાબિત થાય છે. ડ્રેગન ફ્રૂટમાં ડાયબિટીસ વિરોધી પ્રભાવ હોય છે. સામાન્ય રીતે ફળોને ખાવાથી બલ્ડ શુગરના સ્તરને ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. જ્યારે ડ્રેગન ફ્રૂટ ઈન્સુલિન પ્રતિરોધથી બચાવે છે. ડ્રેગન ફ્રૂટ મેગ્નીશિયમનું સારું સ્ત્રોત છે.

3 / 5

આ વિચિત્ર દેખાતું ફળ કેક્ટસની પ્રજાતિનું છે અને મૂળ અમેરિકાનું છે. તે થાઈલેન્ડ જેવા એશિયન દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે જ્યાં તેને પિતાયા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આ ખાટા સ્વાદવાળા ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4 / 5
ડ્રેગન ફ્રૂટનું એક સીમિત માત્રામાં જ સેવન કરવું સારું માનવામાં આવે છે.

5 / 5
ડ્રેગન ફ્રુટ ખાવા ઉપરાંત, વ્યક્તિએ સ્વસ્થ જીવનશૈલીમાં વ્યસ્ત રહેવાની જરૂર છે.

Published On - 7:19 pm, Fri, 27 January 23

Next Photo Gallery