
રુપિયા શબ્દ સાથે જે ચલણનો ઉપયોગ થતો હતો તેને મુઘલોએ વધુ વિસ્તાર્યો અને તેને બે ભાગમાં વહેંચી દીધો, જેમાં પૈસા શબ્દનો સમાવેશ થતો હતો, જે રુપિયા કરતા નાનો હતો.

આ રીતે ભારતીય ચલણ માટે એક ધોરણ નક્કી કરવામાં આવ્યું. આ મુઘલ યુગથી શરૂ થયું અને બ્રિટિશ શાસન સુધી પહોંચ્યું.

સમય સાથે ફેરફારો થયા. હવે ભારતીય ચલણના સિક્કાઓમાં ચાંદી નથી. આ નિકલના બનેલા છે. હવે 1, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે.