વિશ્વનું પ્રથમ મેટ્રો સ્ટેશન ક્યાંથી શરૂ થયું હતું? લાખો મુસાફરો તેમાં મુસાફરી કરે છે, આ સવાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે

શું તમે જાણો છો કે, વિશ્વનું પ્રથમ મેટ્રો સ્ટેશન ક્યાંથી શરૂ થયું હતું? આ સવાલ સરકારી જોબની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા અવનવા અને જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછાય છે.

| Updated on: Aug 08, 2025 | 4:15 PM
4 / 6
મળતી માહિતી અનુસાર, લંડન એ શહેર છે કે જ્યાં મેટ્રોની શરૂઆત 19મી સદીમાં થઈ હતી. વિશ્વનું સૌથી જૂનું મેટ્રો સ્ટેશન 10 જાન્યુઆરી 1863 ના રોજ લંડન, ઇંગ્લેન્ડમાં શરૂ થયું હતું. મેટ્રોપોલિટન રેલવે તરીકે ઓળખાતી આ 'અંડરગ્રાઉન્ડ પેસેન્જર રેલવે' વિશ્વની પ્રથમ મેટ્રો હતી.

5 / 6
આ મેટ્રોનો રૂટ પેડિંગ્ટનને ફેરિંગ્ટન સ્ટ્રીટ સાથે જોડતો હતો. આ લાઇન હવે શહેરના ઘણા અંડરગ્રાઉન્ડ રસ્તાઓનો ભાગ બની ગઈ છે જેમાં સર્કલ, ડિસ્ટ્રિક્ટ, મેટ્રોપોલિટન લાઇન, હેમરસ્મિથ અને સિટીનો સમાવેશ થાય છે.

6 / 6
આજે પણ લાખો લોકો આ મેટ્રો લાઇન પર મુસાફરી કરે છે. 19મી સદીમાં આટલું મોટું પરાક્રમ કરવું એ ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નથી. ત્યાંના રસ્તાઓને કાપીને તેના પર પાટા નાખવા એ ખરેખરમાં એક મોટી વાત છે.