
શા માટે આ તેલ મોંઘું છે?: આ તેલ ખર્ચાળ છે તેનું કારણ તેની પ્રક્રિયા અને જથ્થો છે. વાસ્તવમાં, લાંબી પ્રક્રિયા પછી, ઘણા નારિયેળમાંથી થોડું તેલ જ નીકળે છે.

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર 250 નારિયેળમાં 10 લિટર નારિયેળ તેલનું ઉત્પાદન કરી શકાય છે. આ માટે લગભગ 12 નારિયેળના ઝાડની જરૂર છે. તમને જણાવી દઈએ કે નારિયેળના ઝાડને નારિયેળ આપવા લાયક થતા જ ત્રણ મહિનાનો સમય લાગે છે.