Knowledge: વાદળોમાં પાણી ભરેલું હોવા છતાં પણ તેઓ રંગે કાળા કેમ હોય છે ? જાણો આ છે કારણ

આપણે વાદળો જોયેલા જ હોય છે. ક્યારેક આપણને પાણી ભરેલા વાદળો જોઈને વિચાર આવે કે આ વાદળોમાં પાણી હોવા છતાં તે કેમ ઘેરા કાળા રંગના દેખાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ શા કારણે થાય છે.

| Edited By: | Updated on: Mar 18, 2022 | 3:29 PM
4 / 5
મતલબ કે જ્યારે વાદળમાં પાણીના ટીપાં બધા રંગોને શોષી લે છે, ત્યારે વાદળોનો રંગ કાળો દેખાય છે. પદાર્થ જે રંગ ગ્રહણ કરે છે તે, તે રંગનો દેખાય છે. જો કોઈ વસ્તુ તમામ રંગોને પ્રતિબિંબિત કરે છે, તો તે માત્ર સફેદ દેખાશે અને જે તમામ રંગોને શોષી લે છે, તે કાળા રંગમાં દેખાશે.

5 / 5
વાદળોના ઘેરા રંગનું બીજું કારણ છે. જો વાદળો ખૂબ ગાઢ અને ઊંચા હોય, તો તે ઘાટા દેખાશે. વાદળોના ઘેરા રંગ પાછળ જાડાઈ પણ એક કારણ છે. જો વાદળોની જાડાઈ વધુ હોય, તો સૂર્યના ખૂબ ઓછા કિરણો તેમાંથી પસાર થશે. તેની અસર એ થશે કે વાદળ ઘેરા કે કાળા રંગના દેખાશે.