
IPS પોસ્ટની અંદર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ઇન્સ્પેક્ટર જનરલ, એડિશનલ ડાયરેક્ટર જનરલ, પોલીસ ડિરેક્ટર જનરલ જેવી પોસ્ટ્સ છે.

IPS અધિકારીને સસ્પેન્ડ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે જેના હેઠળ તે કામ કરે છે. આ સિવાય IPS અધિકારી જે સરકાર માટે કામ કરે છે તે સરકાર પાસે તેને સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.

IPSને સસ્પેન્ડ કરવા પર રાજ્ય સરકારે 15 દિવસમાં કેન્દ્રને આ અંગેનો રિપોર્ટ મોકલવો પડશે. ગુજરાતમાં પણ આ જ રીતે સરકાર પાસે સત્તા છે.