શું તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિમા વધારો કરવો છે? તો આ છોડ ઘરમા લગાડો અને પછી અનુભવ કરો

|

Dec 15, 2022 | 5:51 PM

Vastu Tips For Plants: અત્યારે લોકો પોતાના જીવનમા સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે.જેમા વાસ્તુ ટિપ્સ અનુસાર કેટલાક ઉપાયો કરીને લાભ પ્રાપ્ત કરી શકીયે છીએ. તો આજે આપણે કયા છોડ ઘરમા રાખી રાખવાથી સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

1 / 5
શમીનો છોડ : ભગવાન શિવને શમીનો છોડ અંત્યત પ્રિય છે.  આ છોડને ઘરમા રાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને ભગવાન શિવને સોમવારના દિવસે ચઢાવવાથી સુખ-સમૃદ્ધિમા વધારો થાય છે.

2 / 5
મોહિનીનો છોડ :મોહીનીનો છોડને ઘરમા પૂર્વ કે ઉત્તર દિશામા રાખવુ જોઈએ. આ છોડ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકામા મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ભૂલથી પણ દક્ષિણ દિશામા ન મુકવુ જોઈએ.

3 / 5
દાડમનો છોડ : હિન્દુ માન્યતા અનુસાર દાડમનો છોડ ઘરની જમણી બાજુએ વાવવામા આવે તો માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરકૃપા બની રહે છે.

4 / 5
મની પ્લાન્ટ : મની પ્લાન્ટની દેખાવમા ખુબ જ સુંદર લાગે છે સાથે સાથે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. આ છોડ ઘરના અગ્નિ ખૂણામા રાખવામા આવે તો તેને શુભ માનવામા આવે છે અને ઘરમા આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

5 / 5
 સ્નેક પ્લાન્ટ : વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટને ઘરમા રાખવુ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને આ છોડને સ્ટડી રુમમા રાખવાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે.

Published On - 12:22 pm, Wed, 14 December 22

Next Photo Gallery