
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.