Photos: આ છે દુનિયાના પાંચ સૌથી સુંદર તળાવો, તમારુ પણ મન મોહી લેશે તેની ભવ્યતા

|

Aug 21, 2021 | 11:06 PM

કુદરતનું સૌંદર્ય જોવાનું કોને ન ગમે, દુનિયામાં આવા અનેક સ્થળો છે. તેમાંથી એક તળાવો છે જે વિશ્વની સુંદરતામાં વધારો કરે છે. પૃથ્વી પર આવા અનેક તળાવો છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે તે સ્વર્ગમાંથી ઉતરી આવ્યું છે.

1 / 6
કુદરતનું સૌંદર્ય જોવાનું કોને ન ગમે, દુનિયામાં આવા અનેક સ્થળો છે. તેમાંથી એક તળાવો જે વિશ્વની સુંદરતામાં વધારો કરે છે. પૃથ્વી પર આવા અનેક તળાવો છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે તે સ્વર્ગમાંથી ઉતરી આવ્યું છે. આજે અમે તમને આવા પાંચ તળાવો વિશે જણાવીશું જેની ગણતરી વિશ્વના સૌથી સુંદર તળાવોમાં થાય છે.

2 / 6
મેલિસાની ગુફા તળાવ: ગ્રીસની કુદરતી અજાયબીઓમાંની એક છે, જે સેફાલોનિયા ટાપુમાં સ્થિત છે. મેલિસાની ગુફા તળાવમાં સમુદ્રનું અને તાજુ પાણી બંને છે અને તેની ઉંડાઈ 20-30 મીટર છે. મેલિસાની ગુફા ઉપરથી એક મોટા પથ્થરથી ઢંકાયેલી છે.

3 / 6
પ્લિટવિસ તળાવ: રાષ્ટ્રીય ઉદ્યાન એક વિશ્વ ધરોહર સ્થળ છે અને ક્રોએશિયાનું સૌથી લોકપ્રિય પર્યટક આકર્ષણ છે. તળાવોનો રંગ પણ પાણીમાં ખનીજોની માત્રા પ્રમાણે બદલાતો રહે છે. ઠંડીમાં તળાવો અને ઝરણા જામી જાય છે અને વસંત અને પાનખર દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાણીની માત્રા વધારે જોવા મળે છે.

4 / 6
ફાઈવ ફ્લાવર લેક: પાંચ ફૂલો વાળા તળાવને ચીનના ઉત્તરી સિચુઆનમાં જિયુઝાઈગૌ રાષ્ટ્રીય ઉદ્યાનનું ગૌરવ માનવામાં આવે છે. પાનખર દરમિયાન આસપાસના જંગલનો રંગ પીળો, આછો નારંગી અને લાલ થઈ જાય છે.

5 / 6
દલ તળાવ: આ તળાવ હિંદુસ્તાનની શાન છે. આને કાશ્મીરનો તાજ પણ કહેવાય છે. ભવ્ય બગીચા માટે પ્રખ્યાત આ તળાવને સુંદર બનાવવાનું કામ મુઘલોએ કર્યું હતું. દલ સરોવરની આકર્ષક સુંદરતા જોવા માટે તમે 'શિકારા' સવારી પણ લઈ શકો છો.

6 / 6
પેયટો તળાવ: સુંદર પેયટો તળાવ કેનેડાઈ રોકીઝમાં 1860 મીટર ઉંચાઈ પર સ્થિત છે. પર્યટકો પાર્ક વે હાઈવેમાં બો સમિટ ટ્રેલથી પેયટો તળાવનો સુંદર નજારો જોઈ શકે છે. ચારે તરફના પહાડો તળાવની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

Next Photo Gallery