
બિદિતાએ બાબુમોશાય બંદૂકબાઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેનો જલવો દેખાડ્યો હતો.

બિદિતા બાગ ક્લાસિકલ સિંગર પણ છે, આ દિવસોમાં બિદિતાની મુવી અને વેબસિરીઝ ખુબ ધમાલ મચાવી રહ્યા છે.

બિદિતા બાગ કોલેજના સમયથી મોડલિંગ કરી રહી છે, સાથે જ અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.