આલિયા ભટ્ટ બાદ કેટરીના કૈફનો આ ડ્રેસ છે તમારા બજેટની બહાર, જાણો તેની કિંમત

|

May 03, 2022 | 5:24 PM

Fashion Tips: કેટરિના કૈફ સુંદર પેસ્ટલ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. સ્ટાઈલિસ્ટ અમી પટેલે સોફ્ટ અને મિનિમલ મેકઅપથી તેના લુકને પરફેક્ટ બનાવ્યો હતો.

1 / 5
કેટરિના કૈફ ચાહકોના દિલમાં રાજ કરે છે. અભિનેત્રી સ્ટાઈલિશ આઉટફિટ્સમાં ઘણા બધા ફોટા શેયર કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક સિઝલિંગ ફોટો શેયર કર્યો, આ આઉટફિટની કિંમત હજારોમાં છે.

2 / 5
કેટરિના કૈફ સુંદર પેસ્ટલ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. સ્ટાઈલિસ્ટ અમી પટેલે સોફ્ટ અને મિનિમલ મેકઅપથી તેના લુકને પરફેક્ટ બનાવ્યો હતો. તેમાં ફાઉન્ડેશન બેઝ, આઈલાઈનરના પાતળા સ્ટ્રોક, હાઈલાઈટ કરેલા ગાલ અને ચમકદાર લિપસ્ટિકનો સામેલ છે.

3 / 5
તસવીરો શેયર કરતા અભિનેત્રીએ લખ્યું, "@amitthakur_hair અનુસાર તેને 'સૅટરડે હેર' કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે કેટરિનાનો આ ડ્રેસ કોના કલેક્શનનો છે.

4 / 5
બધાની નજર અભિનેત્રીના ડ્રેસ પર હતી. તેણે પરફેક્ટ રીતે સિમ્પલ મિની ડ્રેસ કેરી કર્યો હતો. કેટરિનાનો પેસ્ટલ ગ્રીન કલરનો નૉટેડ કટ-આઉટ ડ્રેસ ફ્રેન્ચ ડિઝાઇનર લેબલ Jacquemusના કલેક્શનનો છે.

5 / 5
તમને જણાવી દઈએ કે કેટરીનાના આ ડ્રેસની કિંમત 1,159 યુએસ ડોલર એટલે કે 88,563 રૂપિયા છે. એટલે કે આ સિમ્પલ દેખાતા ડ્રેસ સામાન્ય માણસના બજેટની બહાર છે.

Next Photo Gallery