Vicky and Katrina : વિકી કૌશલ અને કેટરીના કૈફ ખાનગી હેલિકોપ્ટર દ્વારા જયપુર જવા રવાના, જુઓ Photos

વિકી કૌશલ અને કેટરીના કૈફ ખાનગી હેલિકોપ્ટર દ્વારા જયપુર જવા રવાના થયા છે. આ દરમિયાન કેટરીના યેલો સૂટમાં જોવા મળી હતી.

| Edited By: | Updated on: Dec 10, 2021 | 12:56 PM
1 / 5
વિકી કૌશલ અને કેટરીના કૈફ ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ કપલ સિક્સ સેન્સ ફોર્ટ ખાતે પરિવાર અને મિત્રો ની હાજરીમાં લગ્નગ્રંથિમાં જોડાયા હતા.

2 / 5

વિકી અને કેટરીના કૈફ સવાઈ માધોપુરથી જયપુર જવા રવાના થયા છે. પરિવારના બાકીના સભ્યો વેન્યુ પરથી બપોરે વિદાય લેશે.

3 / 5

આ તસવીરમાં કેટરીના હેલિકોપ્ટરમાં ચડતી જોવા મળી રહી છે.

4 / 5
કેટરિનાએ યેલો સૂટ પહેર્યુ હતુ. આ દરમિયાન તેની સાથે ઘણા સુરક્ષાકર્મીઓ પણ જોવા મળ્યા હતા.

5 / 5

અહેવાલો અનુસાર, વિકી અને કેટરીનાનું મુંબઈમાં ભવ્ય રિસેપ્શન થશે, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપશે.

Published On - 12:28 pm, Fri, 10 December 21