કરવા ચોથ 2023: તમારી મહેંદીનો રંગ ઘટ્ટ લાવવા અપનાવો આ ઘરેલુ અને સરળ ઉપાયો, જુઓ ફોટા

દરેક મહિલાઓ તહેવાર પણ મહેંદી લગાવાની શોખીન હોય છે. તેમજ મહેંદી લગાવવી મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. કારતક માસની ચતુર્થીના દિવસે કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. તો આ વર્ષે કરવા ચોથ આવતીકાલે એટલે કે 1 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. જેમાં મોટા ભાગની મહિલાઓ હાથમાં મહેંદી મુકાવતી હોય છે. એક માન્યતાઓ અનુસાર મહેંદીનો રંગ પતિ-પત્ની વચ્ચેના પ્રેમની ઊંડાઈ દર્શાવે છે.તો આજે અમે તમારા માટે ખાસ મહેંદીનો રંગ ઘાટો લાવવાની સરળ અને ઘરેલુ ઉપાયો લાવ્યો છે.

| Edited By: | Updated on: Oct 31, 2023 | 1:55 PM
4 / 5
નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય  છે.

નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય છે.

5 / 5
 તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.

તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.