Dis’Qualified MPની મહેનત રંગ લાવી, કર્ણાટકમાં 21 દિવસમાં કરેલી 557 કિમી ‘ભારત જોડો યાત્રા’ની અસર દેખાઈ

Karnataka Election Results 2023: કર્ણાટક રાજ્ય માટે આજે મહત્વનો દિવસ હતો. આજે 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. કોંગ્રેસની આ સફળતામાં રાહુલ ગાંધી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 7:28 PM
કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં કોંગ્રેસ પાર્ટી 137 બેઠકો અને ભાજપ 62 બેઠકો પર આગળ ચાલી રહી હતી. આ વર્ષે કર્ણાટકમાં 99 ટકા કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

1 / 5
રાહુલ ગાંધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતનું બજાર હવે બંધ થઈ, મોહબ્બતની દુકાન ખુલી છે.

2 / 5
રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેણે કર્ણાટકમાં 21 દિવસમાં 557 કિમીનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તે હજારો લોકોને મળ્યો હતો.

3 / 5
કર્ણાટક રાજ્ય માટે આજે મહત્વનો દિવસ હતો. આજે 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની  મતગણતરી શરુ થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. કોંગ્રેસની આ સફળતામાં રાહુલ ગાંધી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

4 / 5
 કર્ણાટકમાં રાહુલ ગાંધી એ જેટલી રેલીઓ કરી તેમાંથી મોટાભાગની સીટ પર કોંગ્રેસની જીત થઈ છે. 16 એપ્રિલ (કોલાર)- ભાજપની જીત, 17 એપ્રિલ (ભાલકી) - કોંગ્રેસની જીત, 17 એપ્રિલ (હુમનાબાદ) - કોંગ્રેસની જીત, 23 એપ્રિલ (વિજયપુરા) - કોંગ્રેસની જીત, 24 એપ્રિલ (હંગલ)  - કોંગ્રેસની જીત, 27 એપ્રિલ (ઉદીપી)- ભાજપની જીત.

5 / 5
Follow Us:
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">