
ઈલિયાના ડીક્રુઝ અને સબેસ્ટિયન વિશે વાત કરતા કટરિનાને કરણે કહ્યું માલદિવના ટ્રિપના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેનાથી મારા મગજમાં ગણિત ચાલવા લાગ્યું છે.મેં કહ્યું ઠીક. મેં જોયું હતું કે આ બંને એક પાર્ટીમાં એકબીજાને મળ્યા હતા અને આ જોઈને તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયા હતા.

કરણ જોહરની વાત સાંભળી કેટરીના સ્માઈલ કરે છે અને સ્વીકાર કરે છે કે, તેને પણ પોતાના ભાઈની આસપાસ કેટલીક વસ્તુઓ નોટિસ કરી છે. ઈલિયાનાની વાત કરીએ તો તે ફોટો બાદ તેના અકાઉન્ટના કેટલાક ફોટો સામે આવ્યા છે. જે સબેસ્ટિયને પણ પોતાના અકાઉન્ટ પર પ્રાઈવેટ કર્યા છે.