‘કિચનમાં કેટરીના’ : લગ્ન બાદ કેટરીના કૈફે સાસરિયામાં બનાવ્યો હલવો ! વિકી કૌશલે આપ્યુ આ રિએક્શન

|

Dec 17, 2021 | 6:25 PM

કેટરીના કૈફે વિકી કૌશલના ઘરે પહેલી રસોઈ બનાવી હતી. અભિનેત્રીએ પતિ વિકી કૌશલ અને સાસરિયાઓ માટે હલવો બનાવ્યો હતો.

1 / 5

કેટરિના કૈફ અને વિકી કૌશલ  9મી ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ બંને  હનીમૂન પર ગયા હતા અને હાલમાં જ તેઓ મુંબઈ પરત ફર્યા છે.

2 / 5
 લગ્ન બાદ બોલિવુડ અભિનેત્રી કેટરીનાએ વિકી કૌશલના ઘરે પહેલી રસોઈ કરી હતી. કેટરીનાએ વિકી અને સાસરિયાઓ માટે હલવો બનાવ્યો હતો.

3 / 5

હલવાની તસવીર શેર કરીને કેટરિનાએ લખ્યું, મેં બનાવ્યો છે. જ્યારે વિકીએ હલવાનો ફોટો શેર કરતા લખ્યું કે, બેસ્ટ હલવો.

4 / 5

તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. પરંતુ બંનેએ ક્યારેય સત્તાવાર રીતે તેનો સ્વીકાર કર્યો નહોતો.

5 / 5
હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, લગ્ન પછી બંને એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંનેને સાથે જોવા માટે ચાહકો ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Next Photo Gallery