વિકી અને કેટરિનાની સ્પેશિયલ ડિનર ડેટ, કૈફ અને કૌશલ પરિવાર સાથે જોવા મળ્યા, જુઓ તસવીરો
પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ અભિનેત્રીની માતા સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા. આ પછી સમગ્ર કૌશલ પરિવાર, કેટરીનાની માતા અને બંને સ્ટાર્સે એકસાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.
1 / 5
વિકી કૌશલ અને કેટરીના કૈફ શનિવારે ડિનર ડેટ પર ગયા હતા. પરંતુ આ ડિનર ડેટ ખાસ હતી કારણ કે તેમાં બંનેના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો.
2 / 5
પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ અભિનેત્રીની માતા સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા. આ પછી સમગ્ર કૌશલ પરિવાર, કેટરીનાની માતા અને બંને સ્ટાર્સે એકસાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.
3 / 5
તાજેતરમાં વિકી અને કેટરીનાએ હોળીની ઉજવણી કરી હતી. લગ્ન પછી બંનેની આ પહેલી હોળી હતી.
4 / 5
વિકી અને કેટરીનાની ખાસ વાત એ છે કે બંને પોતપોતાના કામમાં ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ બંને તહેવારો સાથે મનાવવા માટે સમય કાઢે છે.
5 / 5
હાલમાં વિક્કી અને કેટરિના તેમના લગ્ન જીવનને એન્જોય કરવા સાથે તેમની પ્રોફેશનલ લાઈફ પર પણ ફોકસ કરી રહ્યા છે. કેટરિના ટૂંક સમયમાં ટાઈગર 3 અને ફોન ભૂતમાં જોવા મળશે. બીજી તરફ, વિકી સારા અલી ખાન સાથે જોવા મળશે. જોકે આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ થયું નથી.