Joshimath SnowFall: જોશીમઠમાં છવાઈ બરફની ચાદર, જનજીવન ખરાબ રીતે પ્રભાવિત

|

Jan 20, 2023 | 6:01 PM

હિમવર્ષાના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ છે. ઘણી જગ્યા પર પાર્ક કરેલી ગાડીઓ પર પર બરફ છવાઈ ગયો છે. રાહતકર્મીઓને પણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.

1 / 5
ઉત્તરાખંડના જોશીમઠમાં ગુરૂવારની રાતથી ભારે બરફવર્ષા થઈ રહી છે. તેના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

2 / 5
ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાની સમસ્યાથી ઝૂઝમી રહેલા ઉત્તરાખંડના જોશીમઠ સહિત ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણ સમગ્ર વિસ્તાર ઠંડોગાર થઈ ગયો છે.

3 / 5
ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અને બરફવર્ષાના કારણે રાજ્યમાં ઠંડા પવનો ચાલી રહ્યા છે.

4 / 5
હિમવર્ષાના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ છે. ઘણી જગ્યા પર પાર્ક કરેલી ગાડીઓ પર પર બરફ છવાઈ ગયો છે. રાહતકર્મીઓને પણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24થી 27 જાન્યુઆરીની વચ્ચે ભારે વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારમાં બરફવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5 / 5
હવામાન વિભાગ અનુસાર બદરીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ, ઔલી, નંદા દેવી રાષ્ટ્રીય પાર્ક, ફૂલો કી ઘાટી રાષ્ટ્રીય પાર્ક અને કેદારનાથ કસ્તૂરી મૃગ અભયારણ્યનો મોટાભાગનો વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે. જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.

Next Photo Gallery