365 દિવસ એક્ટિવ રહેશે સિમ કાર્ડ ! Jioને ખતમ કરી દીધુ ફ્રી કોલિંગનું ટેન્શન

જો તમે વારંવાર માસિક પ્લાનની ઝંઝટમાંથી મુક્ત થવા માંગતા હો, તો Jio એ મોટી રાહત આપી છે. કંપનીએ તેની યાદીમાં લાંબા ગાળાના પ્લાનની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો કર્યો છે.

| Updated on: Apr 12, 2025 | 4:34 PM
4 / 7
જિયો તેના ગ્રાહકોને તેના 3599 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં આખા વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી આપી રહ્યું છે. આ પ્લાનમાં, કંપની બધા લોકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

5 / 7
આ પ્લાનમાં, Jio તેના ગ્રાહકોને આખા વર્ષ માટે 365 દિવસ માટે 912GB ડેટા આપી રહ્યું છે. આનો અર્થ એ છે કે તમે 365 દિવસ માટે દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. રિલાયન્સ જિયોનો આ રિચાર્જ પ્લાન ટ્રુ 5G ઓફર સાથે આવે છે. ધ્યાનમાં રાખો કે દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી, તમને આ પ્લાનમાં 64kbps ની સ્પીડ મળશે.

6 / 7
રિલાયન્સ જિયો આ વાર્ષિક પ્લાનમાં તેના ગ્રાહકોને કેટલાક વધારાના ફાયદા પણ આપી રહી છે. આ પ્લાનમાં તમને 90 દિવસ માટે Jio Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. મતલબ કે તમે 90 દિવસ માટે મફતમાં મૂવીઝ અને વેબસિરીઝનો આનંદ માણી શકો છો.

7 / 7
 આ સાથે, તમને આ રિચાર્જ પ્લાનમાં 50GB Jio AI ક્લાઉડ સ્ટોરેજ મળશે. આ પ્લાનમાં Jio TV નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે.