મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન, શું ગ્રહની ધૂળ ખાલશે જીવનનું રહસ્ય ?

|

Aug 20, 2021 | 2:40 PM

જાપાનની અંતરિક્ષ એજન્સીએ મંગળ ગ્રહ પર મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરીકા અને ચીની મિશનથી પહેલા માટીના નમૂના લઇને પાછા આવાની યોજના બનાવી રહી છે.

1 / 7
જાપાનની અંતરિક્ષ એજન્સીએ મંગળ ગ્રહ પર મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરીકા અને ચીની મિશનથી પહેલા માટીના નમૂના લઇને પાછા આવાની યોજના બનાવી રહી છે. જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ અને સંભવિત જીવનના નિશાનને શોધવાની આશા રાખી રહ્યુ છે.

2 / 7
જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશ એજન્સી જાક્સા (JAXA) એ 2024 માં મંગળ ગ્રહના ચંદ્ર ફોબોસથી 10 ગ્રામ માટી ભેગી કરવા અને 2029 માં પૃથ્વી પર પાછા આવવા માટે એક એક્સપ્લોરર સ્પેસક્રાફ્ટ મોકલવાની યોજના બનાવી રહ્યુ છે.

3 / 7
પરિયોજના નિદેશક યાસુહીરો કવાકાત્સુ (Yasuhiro Kawakatsu) એ ઓનલાઇન સંવાદદાતા સમ્મેલનમાં ગુરુવારે જણાવ્યુ કે, ઝડપથી પરત ફરવાનું આ અભિયાન મોડુ શરૂ થવા છતા પણ મંગળ ગ્રહના ક્ષેત્રમાંથી નમૂનાઓ લાવવામાં ચીન અને અમેરીકા કરતા જાપાનને આગળ રાખશે.

4 / 7
અમેરીકી સ્પેસ એજન્સી NASA ના પરસિવરેન્સ રોવર (Perseverance rover) મંગળના ક્રેટર પર કામ કરી રહી છે. જ્યાં તેણે 31 નૂમનાઓ ભેગા કરવાના છે અને નમૂનાઓને 2031 ની શરૂઆતમાં યૂરોપીય અંતરિક્ષ એજન્સીની મદદથી પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

5 / 7
ચીને મે મહિનામાં મંગળ ગ્રહ પર એક અંતરિક્ષ યાન ઉતાર્યુ હતુ અને તેની 2030 ની આસપાસ નમૂનાઓ લઇને પરત ફરવાની યોજના છે.

6 / 7
ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ એસ્ટ્રોનોટિકલ સાયન્સના પ્રોફેસર ટોમોહિરો ઉસુઇએ કહ્યુ કે ફોબોસ પર હાજર માટી ચંદ્ર અને મંગળ ગ્રહની માટીનું મિક્ષ્ચર છે. મંગળ પર ચાલતા રેતીના તોફાનને કારણે આ માટી ફોબોસ સુધી પહોંચી ગઇ છે.

7 / 7
ટોમોહિરો ઉસુઇએ કહ્યુ કે, ફોબોસ પર કેટલાક સ્થાનો પરથી નમૂનાઓ એકત્ર કરવુ એ મંગળ ગ્રહ પર એક જ સ્થાન પરથી માટી એકત્ર કરવાની સરખામણીમાં લાભદાયક છે.

Next Photo Gallery