જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક, પ્રતિ મણ 800 થી 4000 સુધી નોંધાયા ભાવ

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. સારો પાક અને વધુ ભાવ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ગત વર્ષે જે લસણના 400 થી 800 નોંધાયા હતા તે જ લસણના આ વર્ષે પ્રતિમણ 800 રૂપિયાથી 4000 રૂપિયા સુધીના ભાવ નોંધાયા છે.

| Edited By: | Updated on: Dec 16, 2023 | 10:50 PM
4 / 7
ગત વર્ષે 400થી 800 સુધી નોંધાયા હતા, પરંતુ લસણનુ ઓછુ ઉત્પાદન થતા ભાવમાં અનેકગણો ઉછાળો

ગત વર્ષે 400થી 800 સુધી નોંધાયા હતા, પરંતુ લસણનુ ઓછુ ઉત્પાદન થતા ભાવમાં અનેકગણો ઉછાળો

5 / 7
ગત વર્ષે ઉત્પાદન વધુ હોવાથી લસણના ભાવ નીચા રહ્યા, તેથી ખેડુતોએ લસણનુ વાવેતર ના કરી અન્ય જણસીનું વાવેતર કર્યુ

ગત વર્ષે ઉત્પાદન વધુ હોવાથી લસણના ભાવ નીચા રહ્યા, તેથી ખેડુતોએ લસણનુ વાવેતર ના કરી અન્ય જણસીનું વાવેતર કર્યુ

6 / 7
ઓછા વાવેતરના કારણે ઉત્પાદન ઓછુ થયુ, જેથી ભાવમાં ઉછાળો આવ્યો

ઓછા વાવેતરના કારણે ઉત્પાદન ઓછુ થયુ, જેથી ભાવમાં ઉછાળો આવ્યો

7 / 7
લસણના ભાવ યાર્ડમાં ઉચા જતા છુટક ભાવમાં વધારો થશે

લસણના ભાવ યાર્ડમાં ઉચા જતા છુટક ભાવમાં વધારો થશે

Published On - 10:49 pm, Sat, 16 December 23