ભારતમાં લોન્ચ થયું વધુ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 55 હજાર કરતાં પણ ઓછી, સિંગલ ચાર્જ પર દોડશે 75 કિમી

|

Jul 01, 2024 | 8:46 PM

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની iVOOMi એ ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Lite લોન્ચ કર્યું છે. તેને પર્લ વ્હાઇટ, મૂન ગ્રે, સ્કાર્લેટ રેડ, મિડનાઈટ બ્લુ, ટ્રુ રેડ અને પીકોક બ્લુ જેવા 6 કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં બે બેટરી વિકલ્પો ગ્રાફીન આયન અને લિથિયમ આયન આપવામાં આવ્યા છે.

1 / 5
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની iVOOMi એ ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Lite લોન્ચ કર્યું છે. તેને પર્લ વ્હાઇટ, મૂન ગ્રે, સ્કાર્લેટ રેડ, મિડનાઈટ બ્લુ, ટ્રુ રેડ અને પીકોક બ્લુ જેવા 6 કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

2 / 5
આ સ્કૂટરમાં બે બેટરી વિકલ્પો ગ્રાફીન આયન અને લિથિયમ આયન આપવામાં આવ્યા છે. Graphene Ion વેરિયન્ટની કિંમત 54,999 રૂપિયા છે અને Lithium Ionની કિંમત 64,999 રૂપિયા છે.

3 / 5
Graphene Ion એ સિંગલ ચાર્જ પર 75 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે અને Lithium Ion સિંગલ ચાર્જ પર 85 કિલોમીટરથી વધુની સાચી રેન્જ આપે છે.

4 / 5
આ ઈ-સ્કૂટરના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેને ERW 1 ગ્રેડ ચેસિસ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઈ-સ્કૂટર્સ મોબાઈલ ચાર્જિંગ માટે યુએસબી પોર્ટ (5V, 1A) અને LED ડિસ્પ્લે સ્પીડોમીટર જેવી સુવિધાઓથી પણ સજ્જ છે. આ સ્કૂટરમાં 7 લેવલ સેફ્ટી ફીચર્સ પણ છે.

5 / 5
iVOOMi S1 Lite ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્તમ બેટરી ટેકનોલોજી આપે છે. ગ્રાફીન વેરિઅન્ટની ટોપ સ્પીડ 45 kmph છે અને લિથિયમ વેરિઅન્ટની 55 kmph છે. ગ્રાફીન વેરિઅન્ટ 3 કલાકમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે, જ્યારે લિથિયમ વેરિઅન્ટ માત્ર 1.5 કલાકમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે અને લગભગ 3 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

Next Photo Gallery