વરસાદથી IT Hub બેંગ્લોરના હાલ થયા બેહાલ, ઘરથી લઈને એરપોર્ટ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Bangalore Flood: ભારતનું આઈટી હબ કહેવાતું બેંગ્લોર હાલ ભયંકર વરસાદનો સામનો કરી રહ્યું છે. જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોએ તેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:01 PM
4 / 5
જે રસ્તા પર પહેલા ગાડીઓ દોડતી હતી, તે રસ્તાઓ પર હાલ વરસાદી પાણીને કારણે રેસ્કયુ બોટ દોડી રહી છે.

જે રસ્તા પર પહેલા ગાડીઓ દોડતી હતી, તે રસ્તાઓ પર હાલ વરસાદી પાણીને કારણે રેસ્કયુ બોટ દોડી રહી છે.

5 / 5
IT કંપનીમાં નોકરી કરતા પ્રવાસી કર્મચારીઓ પણ હાલ જેસીબી અને ટ્રેકટરનો સાહારો લઈ નોકરી પર જઈ રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ હાલ રાહત કાર્યમાં લાગ્યુ છે. જેથી સ્થિતિને સારી બનાવી શકાય.

IT કંપનીમાં નોકરી કરતા પ્રવાસી કર્મચારીઓ પણ હાલ જેસીબી અને ટ્રેકટરનો સાહારો લઈ નોકરી પર જઈ રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ હાલ રાહત કાર્યમાં લાગ્યુ છે. જેથી સ્થિતિને સારી બનાવી શકાય.