ઈશા અંબાણીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી, ખાસ 3D ડાયમંડ થીમમાં તૈયાર કરવામાં આવ્યું છે, જુઓ અંદરની તસવીરો

|

Jul 30, 2023 | 6:11 PM

ઈશા અંબાણીએ વર્ષ 2018માં દિગ્ગજ ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. આનંદના માતા-પિતાએ આ બંગલો ઈશા અંબાણીને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો.

1 / 6
દિગ્ગજ અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. ઈશા અંબાણી અને આનંદ પીરામલનો મુંબઈમાં સી-ફેસિંગ બંગલો છે.તેની કિંમત કરોડો રૂપિયામાં છે. તે ખાસ 3D ડાયમંડ થીમમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેનું નામ ગુલિતા છે. જણાવી દઈએ કે ઈશા અંબાણીએ વર્ષ 2018માં દિગ્ગજ ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. આનંદના માતા-પિતાએ આ બંગલો ઈશા અંબાણીને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો.

2 / 6
શાનદાર લુક  ગુલિતા દેખાવમાં ખુબ સુંદર છે. આ અલ્ટ્રા લક્ઝરી બંગલો લગભગ 50 હજાર સ્ક્વેર ફૂટનો છે. તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે. આ મહેલમાં ત્રણ બેસમેન્ટ છે, એક કરતા વધારે ડાઇનિંગ રૂમ અને આઉટડોર સ્વિમિંગ પૂલ અને ઊંચી છત સાથે વિશાળ હોલ પણ છે.

3 / 6
ખૂબ જ અનોખુ છે ઇન્ટિરિયલ  ઘરને રોયલ ટચ આપવામાં આવ્યો છે. આ માટે તેને વ્હાઇટ અને ઓફ વ્હાઇટ કલરથી લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. ઘરની લાઈટો ચાલુ થતા જ તે હીરાની જેમ ચમકતું જોવા મળે છે. તેની ડિઝાઇન ખૂબ જ ખાસ છે.

4 / 6
ડાયમંડ રૂમ  ડાયમંડની થીમ આધારિત આ બંગલામાં ખાસ ડિઝાઇન કરાયેલ ડાયમંડ રૂમ છે. તેમાં સ્વિમિંગ પૂલ, મંદિર હોલ, ત્રણ માળનું બેઝમેન્ટ છે જેમાં પાર્કિંગની ઘણી સુવિધાઓ છે. આ બધા રૂમો સાથે, તેમાં દરેક ફ્લોર પર નોકર ક્વાર્ટર્સ પણ છે.

5 / 6
સમુદ્રનો અદભૂત નજારો  આ બંગલામાંથી સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે. સી ફેઇસીંગ આ બંગલો અંબાણીના એન્ટિલિયા જેટલો જ ડીલક્સ છે. તે એન્ટિલિયા જેવા દેશના સૌથી વધુ ચર્ચિત ઘરોમાંનું એક છે. તે દેશના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.

6 / 6
સુંદર ઝુમ્મર-  આ બંગલમાં ખૂબ જ ભવ્ય ઝુમ્મર છે. પાંચ માળના આ ઘરમાં સફેદ રંગનું ફર્નિચર ખૂબ જ ખાસ છે. આ આખા ઘરને સજાવવામાં કાચનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મહેલમાં દરેક ફ્લોર પર અલગ-અલગ ગેસ્ટ રૂમ બનાવવામાં આવ્યા છે.(photo courtesy google)

Next Photo Gallery