પંખાનું કેપેસિટર ખરાબ થઈ ગયું છે? કેવી રીતે તપાસવું જાણો અહીં

કેપેસિટર ખરાબ થતાં પંખાની સ્પીડ પર સીધી અસર પડે છે અને વીજળીનો વપરાશ પણ વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક સંકેતો પંખામાં જણાય, તો તે કેપેસિટર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

| Updated on: May 14, 2026 | 11:51 AM
1 / 6
ઉનાળામાં સિલિંગ ફેન સતત ચાલતા હોવાથી ઘણીવાર તેના કેપેસિટરમાં ખામી સર્જાય છે. કેપેસિટર ખરાબ થતાં પંખાની સ્પીડ પર સીધી અસર પડે છે અને વીજળીનો વપરાશ પણ વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક સંકેતો પંખામાં જણાય, તો તે કેપેસિટર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

2 / 6
સ્ટેન્ડબાય મોડ શું છે? : સ્ટેન્ડબાય મોડ એ એવી સ્થિતિ છે જેમાં ઉપકરણ બંધ હોય છે પણ તેમ છત્તા તે વીજળીનો વપરાશ કરતુ રહે છે.  સરળ યુઝર્સ અનુભવ સુનિશ્ચિત કરવા માટે આ મોડને ટીવી અને સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ચાલો જાણીએ તે કયા ઉપકરણો બંધ હોવા છતા વીજળી વાપરે છે. (ફોટો ક્રેડિટ-Google)

3 / 6
ફુલ સ્પીડ પર પણ ઓછી હવા આપે : ઉનાળાની ગરમી વચ્ચે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે પંખો ફુલ સ્પીડ પર ચલાવ્યા છતાં પૂરતી હવા આપતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મુખ્ય સંકેત હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 6
ફેનને હાથથી કે ધક્કો આપવા પર ચાલે : ઘણા ઘરોમાં સિલિંગ ફેન ચાલુ કરતી વખતે પહેલા હાથથી ધક્કો આપવો પડે તેવી સમસ્યા જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સ્થિતિ પંખાના કેપેસિટર ખરાબ થવાનો મોટો સંકેત માનવામાં આવે છે. કેપેસિટર નબળું પડતાં મોટરને પૂરતો સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે પંખો પોતે શરૂ થતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

5 / 6
પંખામાંથી અવાજ આવવો: સિલિંગ ફેન ચાલુ કરતા ખટખટનો અથવા હમિંગ અવાજ આવે છે તો તે આ સ્થિતિ સામાન્ય રીતે કેપેસિટર ખરાબ થવાના કારણે સર્જાય છે. કેપેસિટર નબળું પડતાં મોટરને જરૂરી સ્ટાર્ટિંગ પાવર મળતો નથી, જેના કારણે મોટર અવાજ કરે છે પરંતુ પંખો ફરતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

6 / 6
પંખાનું કેપેસિટર ખરાબ થઈ ગયું છે? કેવી રીતે તપાસવું જાણો અહીં

Follow Us
Loading...
Unable to load recommendations.