
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.