
આ ટૂર પેકેજમાં તમને સોમનાથ, નાસિક, શિરડી, ઔરંગાબાદ, પરલી, પરભણી, પુણે અને કેવડિયાની મુલાકાત લેવાની તક મળશે.આ પેકેજ માટે પ્રારંભિક બુકિંગ ભાડું રૂ. 20,500 છે. આ સાથે, કેટેગરી અનુસાર પેકેજ અલગ છે. (photo : hindutemples-india.)

જો તમે પણ શ્રાવણ મહિનામાં આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.