IRCTC Tour Package: હવે બજેટનું ટેન્શન ન લો, IRCTCના આ પેકેજમાં 1000થી ઓછા EMI પર 7 જ્યોતિર્લિંગના દર્શન કરો

IRCTC Tour Package: IRCTCની આ 7 જ્યોતિર્લિંગ યાત્રા 9 દિવસ અને 10 રાતની હશે. યુપીના ગોરખપુરથી શરૂ થયેલી આ ટ્રેન ભક્તોને 7 જ્યોતિર્લિંગના દર્શન કરાવશે.

| Edited By: | Updated on: Jun 01, 2023 | 12:26 PM
4 / 5
IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે આ ટ્રેન ગોરખપુરથી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સોમનાથ, નાગેશ્વર, ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર અને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે દોડશે. આ દરમિયાન, ગોરખપુર, બસ્તી, માનકાપુર જંક્શન, અયોધ્યા કેન્ટ, બારાબંકી જંક્શન, લખનૌ, કાનપુર, ઓરાઈ, વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશનો પર બોર્ડિંગ/ડી-બોર્ડિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. (www.businessleague.in)

5 / 5
આ પ્રવાસમાં અનેક પ્રકારની સુવિધાઓ સામેલ કરવામાં આવશે. આ યાત્રા 22 જૂનથી શરૂ થશે. આ પેકેજની શરુઆતની કિંમત 18,466 છે.  IRCTC વિવિધ કેટેગરી માટે અલગ અલગ રીતે ચાર્જ લઈ રહ્યું છે. તે 905 રૂપિયાની EMI હેઠળ પણ ચૂકવી શકાય છે.(commons.wikimedia.org)