
બીજા દિવસે તમને મનાલીના પ્રવાસ માટે લઈ જવામાં આવશે. તમે મનાલીમાં કુલ્લુ અને અન્ય પર્યટન સ્થળોમાં ફરવા જઈ શકો છો. આ સ્થળનો સુંદર નજારો મન મોહી જાય છે. અહીં તમને રોહતાંગ પાસ પણ બતાવવામાં આવશે.

તેમાં ફ્લાઇટનું ભાડું, 2 રાત માટે શિમલામાં હોટેલ, 3 રાત માટે મનાલીમાં હોટેલ અને પછી ચંદીગઢમાં એક રાત માટે હોટેલનું ભાડું સામેલ છે. આમાં તમને રાત્રિભોજન અને નાસ્તો પણ મળશે. ખાસ વાત એ છે કે, તેમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. પેકેજની કિંમત જરૂરિયાત મુજબ વધી શકે છે. તમે તેને www.irctctourism.com પર બુક કરી શકો છો.