
આ ટૂર પેકેજની મુસાફરી મુંબઈ એરપોર્ટથી થશે. મુંબઈથી મુસાફરોને ઉત્તરાખંડ લાવવામાં આવશે અને તેમને સમયપત્રક મુજબ બદ્રીનાથ, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી અને યમુનોત્રીની મુલાકાત કરાવવામાં આવશે

ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે 67000 રૂપિયા પ્રતિ વ્યક્તિ, બે લોકો સાથે મુસાફરી કરવા માટે 69900 રૂપિયા પ્રતિ વ્યક્તિ. આ ટૂર પેકેજમાં યાત્રીઓ માટે રહેવા અને જમવાની સુવિધા મફત હશે. વિગતવાર માહિતી IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે.