
જો તમે દુબઈ જવા માટે આ પ્લાન લો છો તો એક વ્યક્તિનું પેકેજ ભાડું 101800 રૂપિયા હશે. બે થી ત્રણ વ્યક્તિઓ માટે પેકેજ ભાડું રૂ.85,100 રહેશે. બેડ સાથેના બાળકનું ભાડું 84400 રૂપિયા અને બેડ વગરનું ભાડું 73300 રૂપિયા છે.

આ પેકેજમાં રેલવે દ્વારા મુસાફરોને કેટલીક વસ્તુઓ આપવામાં આવશે નહીં. તેમાં એરપોર્ટ ટેક્સ અથવા ફ્યુઅલ સરચાર્જમાં કોઈપણ પ્રકારનો વધારો, રેલવે દ્વારા માત્ર ફિક્સ્ડ ફૂડ આપવામાં આવશે. ડ્રાઈવર અને ગાઈડ માટે કોઈપણ પ્રકારની ટીપ્સ અથવા કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ખર્ચ રેલવે દ્વારા આપવામાં આવશે નહીં.