ઈરાનની ‘ઝોમ્બી’ એન્જેલીના જોલીએ જેલમાંથી છૂટતા જ પોતાનો અસલી ચહેરો બતાવ્યો, જોઈને ઉડી જશે હોશ

|

Oct 27, 2022 | 10:58 PM

ઈરાનની ઝોમ્બી એન્જેલિના જોલી તાજેતરમાં જેલમાંથી મુક્ત થઈ છે. આ પછી તેનો અસલી ચહેરો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સહર તબર નામની આ મહિલાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

1 / 6
આ દિવસોમાં ઈરાનમાં હિજાબને લઈને દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન ઈરાનની 'ઝોમ્બી' એન્જેલીના જોલી સહર તબર નામની મહિલાને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.

2 / 6
સમાચાર અનુસાર આ ઈરાની મહિલાનું અસલી નામ ફતેમેહ ખિશવંદ છે. તાજેતરમાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે તેનો અસલી ચહેરો દેખાડી દીધો છે.

3 / 6
આ મહિલા એન્જેલીના જોલીના રૂપમાં સોશિયલ મીડિયા પર ડરામણી તસવીરો પોસ્ટ કરીને ફેમસ થઈ ગઈ હતી. એવો દાવો કરવામાં આવે છે કે સહર તબરે એન્જેલીના જેવા દેખાવા માટે તેના ચહેરા પર કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

4 / 6
તમને જણાવી દઈએ કે સહર તબરની ઓક્ટોબર 2019માં ભ્રષ્ટાચાર અને ઈશનિંદાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

5 / 6
21 વર્ષીય સહરે આખરે આ અઠવાડિયે કેમેરા સામે તેનું સાચું સ્વરૂપ બતાવ્યું. જેલમાંથી છૂટ્યા પછી સહર તબરે કહ્યું કે તેણે નાક સર્જરી, લિપ ફિલર અને લિપોસક્શન જેવી કેટલીક કોસ્મેટિક સર્જરી કરાવી છે.

6 / 6
એટલું જ નહીં સહરનું એમ પણ કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ પરની તસવીરો ફોટોશોપ અને મેકઅપ દ્વારા બતાવવામાં આવી હતી. વાસ્તવમાં તેણી એટલી ડરામણી દેખાતી નથી.

Next Photo Gallery