
મેકકોયે 3.4 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને છેલ્લી ઓવરમાં બોલિંગ આપવામાં આવી હતી જ્યાં તેણે 11 રનનો બચાવ કરવો પડ્યો હતો. જોકે તેણે માત્ર ત્રણ રન આપ્યા અને બે વિકેટ લઈને ટીમની જીત નક્કી કરી.

જીત બાદ પુષ્પા સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મેકકોય પર ઘણા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. (Obed Mcoy Instagram)