IPL 2022 : CSKના કરોડપતિ ખેલાડીએ IPLને અધવચ્ચે જ છોડી દીધી, ઘરે જઈને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવોન કોનવે લગ્ન કરી લીધા છે. ડેવોન આઈપીએલ 2022 બાયો બબલ છોડીને લગ્ન કરવા દક્ષિણ આફ્રિકા ગયો હતો.

| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:03 PM
4 / 5
ડેવોન કોનવે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. કોનવેએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 3 રન બનાવ્યા હતા. આ પછી કોનવેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું, જોકે હવે કોનવે ચેન્નાઈની ટીમમાં ફરી જોડાયા બાદ તેને આવનારી મેચોમાં તક મળી શકે છે. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)

5 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ ટીમ 7 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતવામાં સફળ રહી છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. ચેન્નાઈની આગામી મેચ પંજાબ કિંગ્સ સાથે છે, જેમાં ડેવોન કોનવે નહીં રમે. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)