Tech News: iPhone 13 પણ હશે મેડ ઈન ઈન્ડિયા, જાણો ભારતમાં ક્યાં થશે તેનું પ્રોડક્શન

|

Apr 13, 2022 | 7:18 AM

ETના રિપોર્ટ અનુસાર, Appleએ ભારતમાં આઈફોન 13 (iPhone 13)ના માત્ર સ્ટાન્ડર્ડ મોડલનું જ પ્રોડક્શન શરૂ કર્યું છે, જ્યારે iPhone 13 Pro મોડલનું પ્રોડક્શન ભારતમાં શરૂ થયું નથી.

1 / 5
Appleએ ભારતમાં iPhone 13 સિરીઝના સ્માર્ટફોનનું પ્રોડક્શન શરૂ કર્યું છે. અગાઉ કંપની ભારતમાં તેનું એસેમ્બલ કરતી હતી. Apple આ ફોન iPhone 13નું પ્રોડક્શન ચેન્નાઈમાં સ્થિત ફોક્સકોન (Foxconn)પ્લાન્ટમાં શરૂ કરશે.

2 / 5
ETના રિપોર્ટ અનુસાર, Appleએ ભારતમાં iPhone 13ના માત્ર સ્ટાન્ડર્ડ મોડલનું જ પ્રોડક્શન શરૂ કર્યું છે, જ્યારે iPhone 13 Pro મોડલનું ઉત્પાદન ભારતમાં શરૂ થયું નથી.

3 / 5
iPhone 13 પહેલા, iPhone 12 અને iPhone 11 સિરીઝ ભારતમાં પહેલેથી જ બનાવવામાં આવી રહી છે. વર્ષ 2021માં Appleએ ભારતમાં લગભગ 50 લાખ iPhone વેચ્યા હતા. આ પછી ભારતમાં 4 ટકા હિસ્સો હતો. ઉપરાંત, કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

4 / 5
iPhone સ્પેસિફિકેશન્સ: iPhone 13 (512 GB) ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂ. 1.03 લાખમાં લિસ્ટેડ છે. તેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે.

5 / 5
આ iPhoneમાં સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. ઉપરાંત, તેની પાછળની પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 12-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Next Photo Gallery