
HDFC બેંક, ICICI બેંક અને પંજાબ નેશનલ બેંક ત્રણ વર્ષની FD પર 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.25 લાખ રૂપિયા થઈ જશે.

કેનરા બેંક સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 7.30 ટકા વ્યાજ આપે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જેમાં રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થશે.

બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રણ વર્ષની FD પર 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.23 લાખ રૂપિયા થશે.

ઇન્ડિયન બેંક સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.22 લાખ રૂપિયા થશે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ પોતાની જવાબદારી કરવી