
કંપની ક્લિનિકલ સપોર્ટ, મેડિકલ ડોક્યુમેન્ટેશન મેનેજમેન્ટ, વર્ચ્યુઅલ મેડિકલ સ્ક્રાઈબિંગ વગેરે જેવી ઘણી સેવાઓ પ્રદાન કરે છે. કંપની ડોકટરો અને અન્ય આરોગ્યસંભાળ પ્રદાતાઓને તેમના કાગળ અને વહીવટી કાર્યોને હેન્ડલ કરવામાં મદદ કરે છે.

ઇન્વેન્ટુરસ નોલેજ સોલ્યુશન્સના પ્રમોટર્સ સચિન ગુપ્તા, રેખા ઝુનઝુનવાલા, આર્યમાન ઝુનઝુનવાલા ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ, આર્યવીર ઝુનઝુનવાલા ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ અને નિષ્ઠા ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.