શું શ્વાનોને બે નાક હોય છે ? જાણો તેના નાક સાથે જોડાયેલી 5 ખૂબ જ રમુજી બાબતો

|

Jan 17, 2022 | 7:09 PM

Facts about Dog's Nose: જ્યારે પણ શ્વાનોની વાત આવે છે, ત્યાં ચોક્કસપણે તેમની વફાદારી અને તેમની સૂંઘવાની ક્ષમતા વિશે વાત કરવામાં આવે છે. તેથી આજે અમે તમને જણાવીએ કે કૂતરાઓનું નાક કેવી રીતે ખાસ હોય છે.

1 / 5
તમે જાણતા હશો શ્વાનોની(Dog) સૂંઘવાની શક્તિ ગજબ હોય છે અને તેઓ સૂંઘીને બધું શોધી કાઢે છે. વાસ્તવમાં, શ્વાનોનું નાક(Dog's Nose) ખૂબ જ અલગ હોય છે, જેના કારણે તેમના નાકની ચર્ચા થાય છે. આજે અમે તમને જણાવીશું કે તેમનું નાક માણસોથી કેટલું અલગ છે અને તેનાથી સંબંધિત કેટલાક તથ્યો જે ખરેખર રસપ્રદ છે.

2 / 5
અહેવાલો અનુસાર, જોવા જઈએ તો શ્વાનોને એક રીતે બે નાક હોય છે, કારણ કે તેઓ નાકના એક ભાગથી સૂંઘવાનું અને બીજા ભાગ દ્વારા શ્વાસ લેવાનું કામ કરે છે.

3 / 5
શ્વાનો નાકના માત્ર એક ભાગમાંથી શ્વાસ લે છે અને તે જ છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢે છે અને તેમની ગંધ પારખવાની શક્તિ અલગ હોય છે કારણ કે તેમની પાસે સૂંઘવા માટેનું એક ખાસ અંગ હોય છે.

4 / 5
શ્વાનોમાં માણસો કરતાં લાખ ગણી વધુ સારી સૂંઘવાની શક્તિ હોય છે અને તેઓ 3-ડી સ્વરૂપમાં સૂંઘે છે તેવું ઘણા નિષ્ણાતો કહે છે.

5 / 5
ડીડબ્લ્યૂ ના અહેવાલ મુજબ, નવા સંશોધનો દર્શાવે છે કે શ્વાન ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા તાપમાનમાં ફેરફારને શોધી શકે છે, જે અન્ય પ્રાણીઓ શ્વાનની આસપાસ હોય ત્યારે એક્ટિવ થઈ જાય છે. આ 'ઇન્ફ્રારેડ સેન્સર' કૂતરાના નાકની ટોચ પર હોય છે.

Published On - 7:01 pm, Mon, 17 January 22

Next Photo Gallery