વટાણાના છોતરાને ફેંકવાના સ્થાને બનાવો જૈવિક ખાતર, કીચન ગાર્ડનમાં કરો ઉપયોગ

|

Feb 14, 2024 | 12:24 PM

સામાન્ય રીતે દરેક ઘરમાં વટાણાના શાકના છોતરાને ફેંકી દેવામાં આવે છે. જો કે વટાણાના છોતરા તમારા ઘર આંગણે રહેલા છોડના વિકાસમાં ઘણા મદદરુપ નીવડી શકે છે. તમે તેમાંથી ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

1 / 6

2 / 6
વટાણાને કાઢી લીધા બાદ તેના છોતરાનો પણ ઉપયોગ કરી શકાય છે. વટાણાની છાલમાં પોટેશિયમ, ફાઈબર, કોપર જેવા અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે.

3 / 6
તમે વટાણાની છાલમાંથી જૈવિક ખાતર બનાવી શકો છો. અમે આ જૈવિક ખાતર બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને જણાવીશું.

4 / 6
સૌ પ્રથમ વટાણાના છોતરાના નાના નાના ટુકડા કરી લો, પછી આ ટુકડાને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો.

5 / 6
તમે વટાણાના છોતરાને ગ્રાઇન્ડરમાં પીસવા માટે થોડું પાણી પણ વાપરી શકો છો. પીસ્યા પછી તેને ગાળી લો, જે પ્રવાહી નીકળે તેને બોટલમાં રાખો.

6 / 6
આ રીતે વટાણાની છાલની મદદથી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવશે.હવે તમે તેને બગીચામાં સ્પ્રે કરી શકો છો. તેના કારણે છોડની વૃદ્ધિ સારી રીતે થશે.

Next Photo Gallery