Instagram માં DP માટે આવ્યુ જબરદસ્ત ફીચર, જાણો શું છે નવા ફીચરમાં ખાસ

|

Jan 25, 2023 | 5:46 PM

Instagram માં તમારો અવતાર બનાવવા અથવા એડિટ કરવા માટે, તમારે પહેલા તમારા ફોન પર Instagram ખોલવું પડશે. આ પછી, તમારે તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરવું પડશે.

1 / 5
ઈન્સ્ટાગ્રામ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ ફીચરની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ ટ્વીટમાં માહિતી આપી છે કે હવે યુઝર્સ તેમના અવતારની બીજી બાજુ ફોટો રી એડ કરી શકે છે.

2 / 5
Instagram માં તમારો અવતાર બનાવવા અથવા એડિટ કરવા માટે, તમારે પહેલા તમારા ફોન પર Instagram ખોલવું પડશે. આ પછી, તમારે તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરવું પડશે. આ પછી, ઉપરથી Edit Profile પર ટેપ કરો અને પછી Create Avatar પર ટેપ કરો.

3 / 5
અહીં તમારે રિક્વેસ્ટ વેરિફિકેશનના ઓપ્શનમાં જવું પડશે. અહીં તમામ વિગતો આપ્યા પછી, તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. તમે તમારા વિશે પ્રકાશિત થયેલા સમાચારોની લિંક પણ અહીં જોડી શકો છો.

4 / 5
Instagram માં DP માટે આવ્યુ જબરદસ્ત ફીચર, જાણો શું છે નવા ફીચરમાં ખાસ

5 / 5
આ સાથે યુઝર્સના ફોલોઅર્સને એલર્ટ મળશે કે તમે પ્લેટફોર્મ પર એક્ટિવ નથી. ઇન્સ્ટાગ્રામે કહ્યું છે કે આ ફીચર ટીનેજ યુઝર્સના સ્ક્રીન ટાઇમને ઘટાડવા માટે લાવવામાં આવ્યું છે

Published On - 5:42 pm, Wed, 25 January 23

Next Photo Gallery