Gujarati NewsPhoto galleryInside photos from KL Rahul and Athiya Shetty pre wedding in Khandala farmhouse
આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, સંગીત સેરેમનીના ફોટો થયા વાયરલ
આજે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે . આ લગ્ન આથિયાના પિતા અને દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં થવાના છે. તેની સંગીત સેરેમનીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.