
ફૂલરટ્રોન ખાતે આ ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો જેમાં રીપબ્લિક પાર્ટીના 8 સીટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જાણીતા હોટેલિયર યોગી પટેલ, નિરજ કુમાર, પરિમલ સાહ, સુરેન્દ્ર શર્મા, અમૃત ભંડારી અને નોરમા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ખાસ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સહિતની ટીમ દ્વારા મિસેલ સ્ટીલને સર્ટીફિક્ટ તેમજ કેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું