Dhinchak Pooja : રીલ્સની દુનિયામાં ધૂમ મચાવનાર ઢિંચાક પૂજા કેટલી પૈસાદાર છે? જાણો

સોશિયલ મીડિયા પર ધમાલ મચાવનારી ઢિંચાક પુજા ફરી એક વખત ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તેનું કોઈ ગીત નહી પરંતુ પર્સનલ લાઈફ છે. તે લગ્નના બંધનમાં બંધાય છે. આ વચ્ચે ચાલો જાણીએ ઢિંચક પુજા કેટલી પૈસાદાર છે.

| Updated on: May 31, 2026 | 1:36 PM
1 / 7
 સેલ્ફી મૈને લે લી આજ થી રાતોરાત ચર્ચામાં રહેનારી ઢિંચક પુજા હાલમાં લગ્નના બંધનમાં બંધાય છે.લગ્ન વચ્ચે તેની નેટવર્થ વિશે પણ ચર્ચા થઈ રહી છે.સોશિયલ મીડિયા સ્ટરની કુલ નેટવર્થ અંદાજે 1.5 કરોડ થી 2.5 કરોડ રુપિયા છે.

2 / 7
ઢિંચક પુજા પોતાની યુટ્યુબ ચેનલ અને ફેસબુક મોનેટાઈઝેશનથી સારી કમાણી કરે છે. તેના યુટ્યુબ પર 7 લાખ 42 હજાર સબસ્ક્રાઈબર્સ છે. જેના દ્વારા દર મહિને લાખો રુપિયા કમાય છે.

3 / 7
 આ સિવાય પુજાની ઈન્સ્ટાગ્રામ પર પ્રમોશન, લાઈવ ઈવેન્ટ અને બ્રાન્ડ કોલૈબરેશનથી પણ મોટો ચાર્જ લે છે.

4 / 7
સોશિયલ મીજિયા પર જ નહી ઢિંચક પુજા ટીવીની દુનિયામાં પણ એન્ટ્રી કરી ચૂકી છે. સલમાન ખાનનો શો બિગ બોસ 11માં ઢિંચક પુજા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ઢિંચક પુજાએ ગીત  Spotify, Apple Music, JioSaavn અને Wynk જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કર્યું છે.

5 / 7
ઢિંચક પુજાના ફેમસ ગીતમાં સેલ્ફી મેને લે લી આજ, દિલો કા શૂટર,બાપુ દેદે થોડા કૈશ, આફરીન ફાતિમા બેવફા હૈ, નાચ કે પાગલ, અને સ્વૈગ વાલી ટોપી જેવા ટ્રૈક સામેલ છે. ભલે તેમણે પોતાના ગીત માટે ટ્રોલિંગનો સામનો કરવો પડતો હોય પરંતુ આ ગીતથી તેને કરોડો વ્યુ અને શાનદાર પોપ્યુલારિટી મળી છે.

6 / 7
 દિલ્હીની રહેવાસી ઢિંચક પુજાનું સાચું નામ પુજા જૈન છે.

7 / 7
 સોશિયલ મીડિયા પર તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે. જેના કારણે તેને બ્રાન્ડ પ્રમોશન અને ક્લબ ઈવેન્ટની ઓફર પણ મળતી રહે છે.

Follow Us