એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે ભારતીય મહિલા ખેલાડીઓએ આપ્યા પોઝ, જુઓ Photo

એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતે પહેલી વાર એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 97 રન જ બનાવી શકી અને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીત બાદ ટીમની ખેલાડીઓએ મેડલ સાથે ફોટો પોસ્ટ કર્યા હતા.

| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:58 PM
4 / 5
ભારતે ગોલ્ડ મેડલ જીતી એશિયન ગેમ્સના ઈતિહાસમાં નામ નોંધાવ્યું હતું. હવે ભારતના પુરુષ ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

ભારતે ગોલ્ડ મેડલ જીતી એશિયન ગેમ્સના ઈતિહાસમાં નામ નોંધાવ્યું હતું. હવે ભારતના પુરુષ ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

5 / 5
ભારતના ખેલાડીઓની ખુશી તેમના ચહેરા પણ સ્પષ્ટ દેખાતી હતી. ભારતીય ચાહકોએ ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી હતી.

ભારતના ખેલાડીઓની ખુશી તેમના ચહેરા પણ સ્પષ્ટ દેખાતી હતી. ભારતીય ચાહકોએ ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી હતી.

Published On - 11:58 pm, Mon, 25 September 23