ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ PHOTOS

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સિઝલિંગ બ્લુ તસવીરો શેર કરી છે. મહત્વનુ છે કે ધનશ્રીની સિઝલિંગ બ્લુ પિક્ચર્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી છે. ધનશ્રીએ આ તસવીર પર કોમેન્ટ કરી હતી 'માય તાજમહેલ'.

| Edited By: | Updated on: Sep 21, 2023 | 8:55 PM
4 / 9
આ જોડી Instagram પર "કપલ ગોલ" ને લઈને ખૂબ જાણીતું છે.

5 / 9
ચાહકો પણ ચહલ અને તેની પત્નીના સાથે પોસ્ટ કરવામાં આવેલા ફોટો ખૂબ પસંદ કરે છે.

6 / 9
હકીકતમાં, ચહલે અગાઉ 2020 માં તેમના રોકા સમારંભની તસવીરો શેર કરી હતી. જ્યાં બંનેએ એકબીજાને "હા" કહ્યું હતું.

7 / 9
ધનશ્રીની તાજેતરની તસવીરો સામે આવી છે જેમાં તેની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

8 / 9
ઘણા ચાહકો તેમના ડ્રેસ વિષે પૂછે છે કે તેને ક્યાંથી ખરીદી છે.

9 / 9
મહત્વનુ છે કે ધનશ્રીની સિઝલિંગ બ્લુ પિક્ચર્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી છે.