Gujarati NewsPhoto galleryIndian Air Force Celebrates Diamond Jubilee of Chetak Helicopter, See Special Photos
ભારતીય વાયુદળે ઉજવી ‘ચેતક’ હેલિકોપ્ટરની ડાયમન્ડ જ્યુબિલી, જુઓ Photos
ભારતીય સૈન્યમાં ચેતક હેલિકોપ્ટરે રાષ્ટ્રની ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ પૂર્ણ કર્યા છે. આ મહત્વપૂર્ણ ઘટનાની યાદમાં, ભારતીય વાયુસેના અને તાલીમના નેજા હેઠળ એરફોર્સ સ્ટેશન હકીમપેટ દ્વારા આગામી તા. 02/04/2022ના રોજ 'ચેતક – આત્મનિર્ભરતા, બહુવિધતા અને વફાદારીના છ ભવ્ય દાયકાઓ' શીર્ષકવાળી કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.