દુશ્મનોના ડ્રોનના છોતરા ફાડી નાખશે ભારત, બનીને તૈયાર છે એન્ટી ડ્રોન ગન Chimera

|

Oct 01, 2022 | 7:42 PM

Anti-drone gun Chimera : ભારતની સુરક્ષા વધારવા વધુ એક ખતરનાક હથિયાર ભારતીય સેનામાં આવી શકે છે. આ ખતરનાક હથિયારની મદદથી દુશ્મન દેશના જાસુસી માટેના ડ્રોનનો નાશ કરી શકાશે, જે ભારતની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

1 / 5
ભારતને ભવિષ્યમાં વધુ એક ખતરનાક હથિયાર મળી શકે છે. ભારતીય કંપની ગોદરેજ અને ફાંસની કંપની સરબેયર એ સાથે મળીન એક એન્ટી ડ્રોન ગન તૈયાર કરી છે. આ હથિયાર ભવિષ્યમાં ભારતની સુરક્ષા મજબૂત કરવામાં મદદરુપ બનશે. આ એન્ટી ડ્રોન ગનનું નામ છે ચિમેરા 100. આ ગનના આખા સિસ્ટમને કોઈપણ સૈનિક પોતાની સાથે લઈને કોઈપણ જગ્યા એ લઈ જઈ શકે છે.

2 / 5
આ ચિમેરા મોટા નેતાઓની સુરક્ષા અને દેશની સરહદ પર દેશની સુરક્ષામાં મદદરુપ થશે. આ ચિમેરા ગનની મદદથી 4-5 કિલોમીટર દૂર રહેલા ડ્રોન, યુએવી વગેરેને ડિટેક્ટ કરી શકાય છે. આ ગન એક સંપૂર્ણ કાઉન્ટર ડ્રોન સોલ્યૂશન છે. તેની મદદથી દુશ્મનના ડ્રોનનો ખાતમો કરી શકાશે.

3 / 5
આ ગનને લઈને ચાલનારા સૈનિકના શરીર પર એક બેગમાં સિસ્ટમ હશે. જેમાં એટેનાની મદદથી ડ્રોનને ડિટેક્ટ કરી શકાશે. તે એ વાતની જાણકારી આપશે કે તે જાસુસીવાળુ ડ્રોન છે, હમલો કરતુ ડ્રોન છે કે પછી કોઈ અન્ય વિમાન. ત્યારબાદ તેને ટ્રેક કરીને, તે ડ્રોનના રેડિયો ફ્રિકવેન્સીને જામ કરવામાં આવશે. આ એેન્ટી ડ્રોન ગન દુશ્મનના ડ્રોનના સિગ્નલને જામ કરીને તેને ચલાવનાર સાથેનો સંપર્ક તોડશે. જેથી ડ્રોન નીચે પડી જશે.

4 / 5
આ ગનની મદદથી દુશ્મન દેશોમા ડ્રોન તોડી શકાશે. તેની મદદથી સુરક્ષા સ્તરમાં વધારો થશે.

5 / 5
દુશ્મનના ડ્રોનની માહિતી એક એલર્ટ દ્વારા જાણવા મળશે. તે તમારા હાથમાં રહેલા રિમોર્ટમાં ડ્રોનો ફોટો,  સ્થાન અને મેપની જાણકારી આપશે.

Next Photo Gallery